સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોડા પહોંચવા અંગે શિક્ષણમંત્રી અને મંડળના નાયબ નિયામકનું વિરોધાભાસી નિવેદન

Continues below advertisement
સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોડા પહોંચવા અંગે વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે. શિક્ષણમંત્રી અને પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકનું વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે. નાયબ નિયામકે કહ્યું, બે દિવસમાં તમામનું વિતરણ કરી દેવાશે. અને શિક્ષણમંત્રીએ અઠવાડિયામાં તમામ પુસ્તકોનું વિતરણ કરી દેવાશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram