કોરોના કેસ વધતાં બ્લડ ડોનેશનમાં 50 ટકાની ઘટ, લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને હાલાકી
Continues below advertisement
રાજ્યમાં કોરોના કેસ (corona case) વધતાં રક્તદાનમાં (blood donation) ઘટાડો નોંધાયો છે. બ્લડ ડોનેશનમાં 50 ટકાની ઘટ જોવા મળી છે. ફેબ્રુઆરી અને માર્ચ માહિનામાં (February-march) માત્ર 2 હજારથી 2500 યુનિટ બ્લડ એકત્ર થયું છે. રક્તદાન ઓછું થવાના કારણે લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને (patients) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રક્તની અછત પૂર્ણ કરવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ (Indian Red Cross Society) બ્લડ ડોનેટ કરવા અપીલ કરી છે.
Continues below advertisement