Surat: 225 મેટ્રિક ટન ઓક્સિજનની સામે કેટલું ફળવાયું?,ઓક્સિજનની અછતને પગલે કેવી કરાય છે ફરિયાદ?,જુઓ વીડિયો
સુરત(Surat)માં હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે જેની સામે માત્ર 170 મેટ્રિક ટન જ ઓક્સિજન ફાળવવામાં આવ્યું છે.ઓક્સિજનની અછતને પગલે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લેવાનું ઓછું કરાયું હોવાની પણ ફરિયાદ મળી છે.
Tags :
Gujarati News Surat Government ABP ASMITA Hospital Shortage Patient Complaint Private Oxygen Quantity