પોરબંદર જિલ્લામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાંઃ કલેક્ટર
Continues below advertisement
મહાનગરોમાં વધતા કોરોનાના કેસો વચ્ચે પોરબંદર જિલ્લાનું પ્રશાસન સજજ્ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. મહત્વનું છે કે પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 500થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. શહેર અને બજારમાં ભીડ એકઠી ના થાય તે માટે પ્રશાસન તકેદારી રાખી રહ્યું છે.
Continues below advertisement