ટુર્સ એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં કોરોનાનું ગ્રહણ, 20થી25 ટકા વાહનોનું જ થાય છે સંચાલન

Continues below advertisement
  ટુર્સ એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 20થી25 ટકા વાહનોનું જ સંચાલન થાય છે. દિવાળીના સમયમાં પણ ટેક્સીઓ પાર્કિંગમાં પડી રહી છે. ફરવા જતા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram