રાજ્યના આ જિલ્લાના મામલતદાર ઓફિસના પાંચ કર્મચારીઓ કોરોનાના સકંજામાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Apr 2021 12:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા જિલ્લાની મામલતદાર ઓફિસના પાંચ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.સાથે જ કચેરીને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.