આફ્રિકાથી જામનગર આવેલા એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આફ્રિકાથી જામનગર આવેલા એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હલચલ તેજ. આરોગ્ય વિભાગે દાખવી સતર્કતા. દેશના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ વધ્યું. વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રહેશે. અમદાવાદ સિવિલમાં આઇસોલેશન સેન્ટર કરવામાં આવ્યો શરુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram