કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કમૌસમી વરસાદના કારણે નવસારીની અમલસાડ મંડળી બંધ. ચીકુની ખરીદ વેચાણ પર રોક, મોટા પાયે થયું નુકસાન. દેશમાં નવા વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી. કર્ણાટકમાં બે કેસ આવ્યા સામે. ગિરસોમનાથના ઉનાના નવા બંદરના દરિયાકિનારે 8 માછીમાર થયા લાપતા. 4 માછીમાર મળ્યા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Una Gujarat News Karnataka ABP News Case State Girsomnath Country Variant ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Omicron New Port ABP News