કોરોનાની સેકન્ડવેવ 10 ગણી વધારે જોખમી, યુવા લોકો માટે વધારે ખતરનાક કેમ ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ (Coronavirus) ખૂબજ ઘાતક બન્યું છે. ત્યારે કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ IMA રાજકોટના પ્રમુખ પ્રફુલ કમાણીએ કહ્યું કે, કોરોનાની સેકન્ડવેવ ( Corona Seconddwave) પહેલા કરતા 10 ગણી વધારે જોખમી છે. વાયરસે પોતાની તીવ્રતા બદલી નાખી છે, ખાસ કરીને યુવાનો એટલે કે 30 થી 50ની વચ્ચેના ઉંમરના લોકો માટે આ ખૂબજ જોખમી રોગ છે અને તરતજ ન્યૂમોનિયા થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાની ચેન તોડવા 14 દિવસ ની જરૂર પડે છે ત્યારે 2 થી 3 સપ્તાહનું લોકડાઉન એક માત્ર વિકલ્પ.
Continues below advertisement