દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.  સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેંડેંટ ડૉ. રજનીશ પટેલે એકરાર કર્યો છે કે દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં તો કોરોનાનો બીજો રાઉંડ શરૂ થઈ ચૂક્યાનું પણ ડૉ. રજનીશ પટેલે સ્વીકાર્યું. તો પ્રથમ તબક્કા કરતા હાલ બીજા તબક્કો ઘાતક સાબિત થઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram