કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ગાઇડલાઇન જાહેર કરી, જાણો કોને નહી અપાય રસી?
Continues below advertisement
કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. ગાઇડલાઇન અનુસાર આધાર કાર્ડ નહી હોય તો કોરોનાની રસી નહી અપાય. પ્રથમ તબક્કામાં ડોક્ટર સહિત પેરામેડ઼િકલ સ્ટાફને રસી અપાશે. અમદાવાદ સહિત રાજ્યના ડોક્ટર સહિત હેલ્થ વર્કરોનો ડેટા મંગાવવામાં આવ્યો છે. શહેરના 50 હજાર ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાશે. નામ, ફોટો, આઇડી, ફોટો, જેન્ડર, જન્મતારીખ, મોબાઇલ નંબર સહિતની વિગતો આપવી પડશે.
Continues below advertisement