હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને મુકાયા મુશ્કેલીમાં, પ્રોપટી ટેક્સમાં રાહત આપી હોવા છતાં પાલિકા ફટકારી રહી છે નોટિસ

Continues below advertisement

કોરોનાકાળમાં હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું હતું. આ માટે સરકારે પ્રોપટી ટેક્સમાં રાહત આપી હતી. પરંતુ પરિપત્ર ન થતાં વેપારીઓ અવઢવમાં મુકાયા છે. પાલિકા હવે ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram