Covid-19: રાજ્યમાં આજે 9 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, કુલ 73 દર્દીઓ થયા સ્વસ્થ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2020 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે વધુ 58 નવા કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 929 થઈ ગઈ છે. જ્યારે કુલ 36નાં મોત થયા છે.