રાજ્યમાં કોરોનાની ભયાવહ સ્થિતિ સર્જાઈ, પહેલી વખત મોતનો આંકડો 50ને પાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 11:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 હજાર 469 કોરોનાના નવા કેસ નોંધાયા છે. અને પહેલી વખત 50 થી વધુ લોકો કોરોના સંક્રમણને કારણે મોતને ભેટ્યા છે.