નવી મુંબઈની શેતકારી વિદ્યાલયમાં થયો કોરોના વિસ્ફોટ, 16 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ
Continues below advertisement
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવી મુંબઈના ધનસોલીની શેતકારી વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ થયો છે. શેતકારી વિદ્યાલયના 16 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.ધોરણ -8 અને ધોરણ 12ના વિદ્યાર્થી સંક્રમિત થયા છે.
Continues below advertisement