રાજ્યમાં કોરોનાના કેસમાં હાશકારો,કયા જિલ્લામાં એક પણ મોત નહીં?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વેક્સિનેશ(vaccinations)ન અને કર્ફ્યૂ(curfew)ના કારણે કોરોના(corona)ના કેસમાં ઘટાડો નોંધાયો છે.17 જિલ્લા અને ત્રણ શહેરોમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી.રાજ્યમાં નવમાં દિવસે ફરી 10 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
Continues below advertisement