સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, જુઓ વીડિયો
Continues below advertisement
શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ વણસી છે. માત્ર 36 ગામડામાં 90 દિવસમાં આઠ હજારથી વધુ નોંધાયા કેસ.સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નાના ગામોમાં સૌથી વધુ મૃત્યું થયા છે. સૌરાષ્ટ્રના ચાર ગામમાં ત્રણ મહિનામાં 225ના મૃત્યું થયા છે.
Continues below advertisement