કોરોના વેક્સીનઃ ગુજરાતમાં ડોર ટુ ડોર સર્વે શરૂ, વેક્સીનના વિતરણ માટે આઇટી પ્લેટફોર્મ કરાયું તૈયાર
Continues below advertisement
કોરોનાની વેક્સિનને લઈ આજથી રાજ્યમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો હતો. વેક્સિનના વિતરણ માટે કો-વિમ નામનું આઈટી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આઈટી પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે. રસી લેનારનું નામ, રસી આપનારનું નામ, ડોઝ આપ્યાની તારીખ, સ્ટોક સહિત સમગ્ર માહિતી પ્લેટફોર્મ પર હશે. સર્વે કરાયા બાદ આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને SMSથી રસી મુદ્દે કરાશે જાણ.
Continues below advertisement