રાજ્યમાં 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને અપાશે કોરોના વેક્સિન

Continues below advertisement
રાજ્યમાં 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને  કોરોના વેક્સિન અપાશે. વેક્સિન માટે ગુજરાતમાં 500 વેક્સિનેશન સેન્ટર ઉભા કરાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram