Gujarat By-election Results: જીત બાદ પાટીલે કહ્યું- 2022માં કાર્યકર્તાના દમ પર લડશે ભાજપ
Continues below advertisement
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. તમામ બેઠકો પર ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યો છે. કમલમ ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉજવણીમાં સામેલ થયા હતા. દરમિયાન પાટીલે કહ્યું હતું કે, 2022માં કાર્યકર્તાના દમ પર ભાજપ લડશે.
Continues below advertisement