પાટીલની ચીમકીઃ 'અડચણો ઉભી કરવાવાળા સૌ લોકો સમજી લે કે હવે આવી ભૂલ નહીં કરતા'
Continues below advertisement
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઈને ચીમકી ઉચ્ચારી છે. મોડાસા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય લોકાર્પણ પ્રસંગે ચીમકી ઉચ્ચારી હતી. વિધાનસભા ચૂંટણી મામલે ટિકિટ માંગણી મામલે નિવેદન આપ્યું હતું. ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકો સુધરી જાય. કાર્યકર્તા જાગૃત બન્યો છે, ટિકિટ પાર્ટી આપશે એ લડશે. કાર્યકર્તાઓ માટે મંત્રીઓ અને સરકારી કચેરીમાં વિશેષ સ્થાન છે.
Continues below advertisement