દાહોદના ફતેપુરામાં કડાણાની પાઇપલાઇનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
Continues below advertisement
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે આજ રોજ ખેડૂતો દરરોજની જેમ પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ખેડૂતો ખેતરોનો નજારો જઈને ચોંકી ઊઠયા હતા અને તેઓના ખેતર તળાવમાં ફેરવાયા હતા. કડાણા થી દાહોદ આવતી પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પાઈપલાઈનના પાણી તમામ આસપાસના પંદરથી વીસ ખેતરોમાં ભરાયા હતા જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની થઇ હતી.
Continues below advertisement