વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?
Continues below advertisement
જો આઠ દિવસ વરસાદ(rain) નહીં પડે તો કપાસ(cotton), મગફળી(groundnut), ઘાસચારાને નુકસાનની ભીતી છે. પિયતની સગવડ છે ત્યાં વાંધો નહીં આવે પરંતુ જ્યાં વરસાદ આધારિત ખેતી થાય છે ત્યાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં ધરુ વાવીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
Continues below advertisement