રાજ્યમાં માસ્ક નહીં પહેરવા બદલ કેટલા કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો? જુઓ વીડિયો

Continues below advertisement
માસ્ક નહી પહેરવા બદલ રાજ્યના 23 લાખ 64 હજાર 420 લોકો પાસેથી 116 કરોડનો દંડ વસુલાયો હતો. કોરોનાની કાર્યવાહી લઈ સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ખુલાસો થયો હતો. કોરોના રિક્વરી રેટ 90 ટકાથી વધુ હોવાનો સરકારે દાવો કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram