ફટાફટઃરાજ્યમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની લાઈન બાદ હવે નાસ્તો ખરીદવા માટે લાગી લાઈનો,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)માં કોરોનાકાળ(Corona) વચ્ચે લોકો નાસ્તો ખરીદવા માટે લાઈન લગાવી રહ્યાં છે.રાજ્ય સરકારની છૂટ બાદ રાજકોટ(Rajko)ની ખાઉધરી ગલીમાં લોકોની ભીડ ઉમટી છે.તો આ તરફ અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પર પણ ખાણીપીણી બજારમાં લોકોની ભીડ જામી ગઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Rajkot Surat Discount ABP ASMITA Corona Testing Eating Vaccination