ભાજપ ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોરને શુભેચ્છા પાઠવવાના નામે એકઠી થઇ ભીડ, જુઓ વીડિયો 

Continues below advertisement

સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કડાણા તાલુકાનાં ભૂલ -પડાદરા ગામે એક રોડ પર ધારાસભ્ય અને ગ્રામજનો નવા વર્ષની મુલાકાત કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ધારાસભ્યએ આ સમગ્ર વાતને નકારી અને જણાવ્યુ કે મારો કોઈ એવો ઇરાદો નહોતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram