Cyclone Tauktae: ઓજલ માછીવાડ ગામમાં સ્થાનિકો દરિયાની મજા માણતા પડ્યા નજરે
Continues below advertisement
નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ ચૂકી ચુકી છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા, ટાવર રોડ, મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. સાથે જ જલાલપોર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા બોરસી માછીવાડ ગામમાં પ્રોટેક્શન વોલ સુધી દરિયાનું પાણી પહોંચ્યું. હાઈ ટાઈડના સમયે દરિયાનું પાણી પ્રોટેકશન વોલ સાથે અથડાયું છે. હાલ બોરસી માછીવાડ ગામના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert