Cyclone Tauktae:વડાપ્રધાન મોદીએ ગુજરાતને નુકસાનીના વળતર માટે કેટલા રૂપિયાની સહાયની કરી જાહેરાત?

Continues below advertisement

વાવાઝોડાના પગલે થયેલા નુકસાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.મૃતકના પરિવારોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની મદદ કરાશે. કેન્દ્ર સરકારની ટીમ સમીક્ષા કરવા માટે આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram