તૌકતે વાવાઝોડાએ કાડિયાળી ગામના એક પરિવારને કર્યો તહેસ નહેસ,બાળકોએ ગુમાવ્યા માતાપિતા

Continues below advertisement

તૌકતે વાવાઝોડા(hurricane)એ જાફરાબાદના કાડિયાળી ગામમાં મકવાણા પરિવારના બાળકો પરથી માતાપિતાની છત્રછાયા છીનવી લીધી છે. રણછોડભાઈ મકવાણા(Ranchodbhai Makwana)ના ઘર પર આફત આવી છે. દિવાલ ધરાશાયી થતા દંપતીનું મોત નિપજ્યું છે. બાળકો માતા પિતા વિનાના થઈ ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram