દાહોદ: આજે વહેલી સવારથી જ વરસાદનો માહોલ જામ્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દાહોદમાં (Dahod) આજે વહેલી (morning) સવારથી જ (raining) વરસાદનો માહોલ જામ્યો છે. સંજેલી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પોહચી હતી. વરસાદ પડતાની સાથે રસ્તાઓ પાણી-પાણી થયા હતા.
Continues below advertisement