મગફળીનું ઉત્પાદન મબલક હોવા છતાં તેલના ભાવ આસમાને પહોંચ્યા, તહેવારોમાં લોકોને મુશ્કેલી
Continues below advertisement
મગફળીનું ઉત્પાદન મબલક હોવા છતાં તેલના ભાવ (Oil prices) આસમાને પહોંચ્યા છે. સીંગ તેલના (peanut) ડબ્બાના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાવ્યો છે. (Cottonseed) કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરાયો છે. તહેવારમાં ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તેલના વેપારીઓની નફાખોરીના કારણે તેલના ભાવ વધી રહયા છે.
Continues below advertisement