દાહોદ: ફૂડ પોઝીનિંગના કારણે 6થી વધુ લોકોના મોત થયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દાહોદમાં જમણવારનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો હતો. અહીં ફૂડ પોઝીનિંગના કારણે 6થી વધુ લોકોના મોત થયા હતા. 12 લોકો હમણાં સારવાર હેઠળ છે. જોતરની વિધિ દરમિયાન લોકોને ઝેરી ખોરાકની અસર થઇ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Dahod Food ABP News State Food Poisoning Program ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Jotarni Vidhi