દાહોદઃ ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ વધુ એકનું મોત, 12 સારવાર હેઠળ

Continues below advertisement

દાહોદના ભુલવણમાં ખોરાકની ઝેરી અસરથી પાંચ લોકોના મોત થયા છે. ગોધરા સિવિલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું છે. આ સાથે હવે 12 લોકો સારવાર હેઠળ છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ લોકોની તબિયત લથડી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram