દાહોદ: સીંગવડ તાલુકાના પિસોઇ ગામે પથ્થરમારો કરાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દાહોદના સીંગવડ તાલુકાના પિસોઇ ગામે પથ્થરમારો કરાયો હતો. હારેલા ઉમેદવાર અને જીતેલા ઉમેદવારના કાર્યકરો વચ્ચે સંઘર્ષ થયો હતો. પથ્થરમારા વચ્ચે એક વ્યક્તિને ગંભીર ઇજા પોહચી હતી. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Dahod ABP News State ABP Live ABP News Live ABP Asmita Live Pattharmaro ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Pisoi Village ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates