દાહોદ: હજારો લિટર પાણીનો વેડફટ કેમ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દાહોદમાં પીવાની પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ખોદકામ કરતાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતા 30 ફૂટ જેટલા પાણીના ઊંચા ફુવારા ઊડ્યાં હતા. પાણીના ફુવારા ઉડતા ઘરોમાં પણ પાણી ભરાયા હતા. અને ઘરવખરીને નુકસાન થયું હતું.
Continues below advertisement