જૂનાગઢઃ ભારે પવનના કારણે સિવિલ હોસ્પિટલના તૂટ્યા કાચ, એલિવેશન થયા ધરાશાયી, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)ની અસરના કારણે જૂનાગઢ(Junagadh) સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ની બહાર લગાવવામાં આવેલા એલિવેશન ધરાશાયી થયા છે. તેની નીચે દબાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના કાચ પણ ભારે પવનના કારણે તૂટ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram