દિવાળીની રજાઓમાં લોકોની પ્રથમ પસંદ બન્યું દમણ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના બાદ દિવાળી વેકેશનમાં લોકોનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે દમણ. દમણના દરીયાકિનારે વૉટર સ્પોર્ટ્સની સુવિધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દમણમાં કિલ્લા પાસે પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ત્યાં આવેલા દરીયા કિનારે વોટર સ્પોર્ટ્સની સુવિધા લોકોને આકર્ષી રહી છે. જેટ સ્કી, અને મોટર બોટ અને બનાના જેવી રાઈડ્સમાં લોકોને સેફટી સાથે ખૂબ જ મઝા આવી રહી છે
Continues below advertisement