યુક્રેનમાં ફસાયેલી માનસીએ કહ્યું, 'સુપર માર્કેટમાં ખૂબ ભીડ છે, બેંક બંધ છે-એટીએમમાંથી પૈસા નથી નીકળતા'

Continues below advertisement

શિયા દ્વારા યુક્રેન ઉપર હુમલો કરવામાં આવતા અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, જેમાં સંઘપ્રદેશ દમણની એક યુવતી પણ ફસાઈ જતા એક વીડિયો પોસ્ટ કરી યુવતી દ્વારા મદદ માંગવામાં આવી છે જેને લઇને પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરી ને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram