Dang Crime News: યુવકને માર મારવા અને યુવતીના છેડતીના કેસમાં પોલીસે ચાર શખ્સોને ઝડપ્યા

Continues below advertisement

દેવીના માળ કેમ્પ પાસે યુવકને માર મારી યુવતી સાથે છેડતીની ઘટના બાદ ડાંગ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.. આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..આ કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. યુવતી ફેમિલી સાથે દેવીના માળ કેમ્પસાઈટ ઉપર ફરવા જતી હતી ત્યારે યુવક સાથે મારામારી કરી યુવતી સાથે છેડતી કરવામાં આવી. હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. એક ગાડી તથા મોટરસાયકલ ઉપર કેટલાક ઈસમો આવેલા અને  બોલાચાલી કરી હતી..દેવીના માળ કેમ્પ પાસે યુવકને માર મારી યુવતી સાથે છેડતીની ઘટના બાદ ડાંગ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.. આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..આ કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. યુવતી ફેમિલી સાથે દેવીના માળ કેમ્પસાઈટ ઉપર ફરવા જતી હતી ત્યારે યુવક સાથે મારામારી કરી યુવતી સાથે છેડતી કરવામાં આવી. હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. એક ગાડી તથા મોટરસાયકલ ઉપર કેટલાક ઈસમો આવેલા અને તે બોલાચાલી કરી હતી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram