ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લા બનશે, 19 નવેમ્બરે થશે જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યનો સૌથી છેવાડાનો જિલ્લો ડાંગ,,
19 નવેમ્બરના રોજ દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થશે. પ્રકૃતિ આધારિત ખેતી કરવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ફૂલો આવેલા છે. જેના કારણે આ જિલ્લો બધા કરતા અલગ છે.
Continues below advertisement