ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે, 19 નવેમ્બરે સત્તાવાર જાહેરાત
abp asmita
Updated at:
12 Nov 2021 01:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતનો છેવાડાનો ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનશે. 19 નવેમ્બરે આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા કરશે જાહેરાત. ડાંગમાં 70 ટકા જંગલો છે. 400થી વધુ પ્રકારની વનસ્પતિઓ ડાંગમાં થાય છે.