ડાંગઃ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખાબક્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
abp asmita
Updated at:
11 Mar 2022 07:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ડાંગના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરી હતી. આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે