બે વખત પાકિસ્તાન જઇ આવ્યો હોવાનો દાઉદના સાગરીતે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

Continues below advertisement
 દાઉદના સાગરીત અબ્દુલ માજિદ કુટ્ટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે.અબ્દુલ માજિદ કુટ્ટી 2 વાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા 24 વર્ષથી ફરાર દાઉદનો સાગરીત અબ્દુલ મજીદ કુટ્ટી ઝારખંડના જમશેદપુરમાંથી ઝડપાયો હતો.વર્ષ 1997માં આતંક ફેલાવવા માટે પાકિસ્તાની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહીમની ગેંગે હથિયારનો જથ્થો રાજસ્થાન સરહદથી ગુજરાત મોકલ્યો હતો.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram