ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી, LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં છબરડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. LLM ના વિદ્યાર્થીઓની હોલટિકિટમાં છબરડા સામે આવ્યા હતા. હોલ ટિકિટમાં તમામ વિદ્યાર્થીઓના નામ સામે બીજા વિદ્યાર્થીઓના ફોટો જોવા મળ્યા હતા. LLMની ઓફ્લાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ થવાની છે.