મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન માટે આરોગ્ય વિભાગે શું કર્યો નિર્ણય,શેના આધારે મળશે ઈન્જેક્શન?
Continues below advertisement
મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન માટે દર્દીઓના સ્વજનોને પડતી મુશ્કેલી અંગે આરોગ્ય વિભાગે(health department) મહત્વનો નિર્ણય કર્યો છે.ઈન્જેક્શન માટે વિભાગે 33 જિલ્લાની સરકારી હોસ્પિટલો(hospitals)ને સત્તા આપી છે. કેન્દ્ર સરકારના પોર્ટલ પર દાખલ દર્દીઓના વિગતના આધારે ઈન્જેક્શન મળી શકશે.
Continues below advertisement