રાજ્યમાં વધુ સાત શહેરોમાં નિયંત્રણ કરાયા લાગૂ,કેવા નિયમોનું કરવાનું રહેશે પાલન?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં 6 મેથી 12 મે સુધી વધુ સાત શહેરો સાથે કુલ 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ કરાયા છે. અહીં રાત્રે આઠથી સવારના 6 વાગ્યા સુધી નાઈટકર્ફ્યૂ રહેશે. અહીં કોરોનાના કારણે વિવિધ નિયમો લાગૂ કરાયા છે.
Continues below advertisement