રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6થી8ના ઓફલાઈન શિક્ષણ અંગે સાંજ સુધી થશે નિર્ણય

Continues below advertisement

ધોરણ-6થી 8ની પ્રાથમિક શાળા(primary schools)ઓ ઓફલાઈન શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા થઈ છે. આરોગ્ય વિભાગના મંતવ્યોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આજે સાંજ સુધીમાં આ અંગે નિર્ણય જાહેર થાય તેવી શક્યતાઓ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram