દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો. વડોદરામાં કેનાલ પાસેથી ગુમ થયેલ આધેડની એક્ટિવા મળી. બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવની બાહેંધરી મળતા શાળાના તાળાં  ખોલાયા. અમેરિકામાં 3 લાખ કરતા વધુ કોરોના કેસ નોંધાયા. કાપડ પર જીએસટી વધારા મુદ્દે વેપારીઓમાં રોષ. સુરત અને અમદાવાદમાં વેપારીઓએ પાળ્યો બંધ. રાજકોટમાં પણ માર્કેટ બંધ રાખવામાં આવ્યા. સુરતમાં એક જ પરિવારના 5 લોકો કોરોના સંક્રમિત થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram