વિટામીન સી વાળા ફળોની માંગ વધતા ભાવમાં કેટલો થયો વધારો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ વધતા હવે લોકો વિટામીન સી વાળા ફ્રુટનું સેવન કરી રહ્યાં છે. પરંતુ આ ફળોની માંગ વધતા હવે તેનો ભાવ આકાશે પહોંચ્યો છે. લીંબુ, મોસંબી અને સંતરા સહિતના ફ્રુટની માંગ વધી છે.
Continues below advertisement