ધોરણ-3થી 5ના ભાષાના શિક્ષકની લખાયેલી તાલીમની તારીખ બદલવા માંગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ધોરણ-3થી 5ના ભાષાના શિક્ષકની લખાયેલી તાલીમની તારીખ બદલવા માંગ કરાઇ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે GCERના નિયામકને પત્ર લખ્યો છે. તહેવારો આવી રહ્યા હોવાના કારણે તાલીમ સપ્ટેબરમાં લેવા માંગ કરાઇ છે. 26થી 28 ઓગષ્ટ દરમિયાન તાલીમનું આયોજન કરાયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News World News ABP ASMITA Letter State Demand Demand Date Training Director Teachers Union Language ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Primary